આંતરિક મૃત્યુ

આજ નુ ઍક દ્રશ્ય મારી આંખો સમક્ષ વર્મવાર રમ્યા કરે છે...

સાચુ કહુ તો  મને અંદર થી કોરી ખાય છે...

મારૂ દરેક જ્ઞાન જ્યાં આવી ને અટકી જાય અને મને વીચારવાનો 

નવો માર્ગ મળે ત્યારે હુ ખુબજ આશ્ચર્ય  અનુભવુ છુ..

 વાત નૉ મને વર્ષો થી ખ્યાલ છે...

દ્રશ્ય:   ઍક કબર નુ બચ્ચુ જેની હજી આંખ પણ ખૂલી નથી અને જેને 

હાથ શુ? પગ શું  પણ ખબર નથી....

 પોતાના મૃત્યુ ની પાંચ મિનિટ પહેલા જેવી રીતે તરફડિયા મારતુ હતુ  

 જોઈને ગમે તેવા કઠોર હ્રદય વાળા નુ પણ હ્રદય પીગળી જાય...

 દ્રશ્ય ખરેખર હ્રદયદ્રાવક છે..કેરેન કે તમને ખબર હોવા ચ્છતાં તમે અને બચાવી 

સકવાના નથી...અને થોડા  સમય પછી  કબર નુ બચ્ચુ ભૂતકાળ મા ફેરવાઈ જવાનુ છે...

 હું  દ્રશ્ય ને વિસ્તૃત કરવા માગુ છુ...શું તમને આવી   રીતે  તરફડિયા  મારતુ ફક્ત 

ઍક કાબર નુ બચ્ચુ  દેખાય છે? ના તેની જ્ગ્યા પર તમે હું હરો છે...કોઈ પણ તેમાંથી બાકાત નથી...

હરેક લોકો ક્ષણે ક્ષણે મારે છે બાહ્ય મરણ ની વાત નથી હું આંતરિક મરણ ની વાત કરી રહ્યો છુ...

ધારી લો કે તમારા માટે કોઈ કામ ખુબજ મહત્વ નુ છે જેમ પેકા બચ્ચા માટે પોતાનુ જીવન...

 કામ પૂરુ કરવામા કેટલીય અડચણો આવશે જેમ પેલાં બચ્ચા ને અત્યારે શ્વાશ લેવામા 

તકલીફ પડી રહી છે...

તેટલામાં ક્યાંકથી ઍક મકોડો આવી ને પેલા બચ્ચા ને  ભાગ માંથી લોહી વહી રહ્યુ હતુ

 ત્યાં  સ્પર્શ કરે છે...

બચ્ચુ તરફાડિયા મારી રહ્યુ છે...


તેનુ મૃત્યુ પણ તેના માટે અતિ પીડાદાયક બની રહ્યુ છે...

મારૂ તમારુ સૌનુ જીવન આવી રીતે અનંત મા વલખાં મારી ને કપાઈ રહ્યુ છે....

જરૂર છે તમારી દ્રાસ્ટી ને સુધારવાની ....

યાદ રાખો કે..."જો હરેક ક્ષણ ને તમે આનદ થી જોશો તો તમારુ મૃત્યુ પણ ઍક પ્રસંગ બની જશે...

હજી પણ હુ મારા વિચારો ને શબ્દ મા ઢાળી શકવાની તાકાત ધરાવતો નથી 

 વાત ની મને પુરે પુરી ખબર છે...

 
Today, there have been 2 visitors (2 hits) on this page!
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free