અનુકૂલન

સદી થી દરેક પ્રાણી ,પંખી વનસ્પતી અને મનુષ્યો અનુકૂલન સાધી ની તો 
પૃથ્વી પર જીવન વિતાવે છે.

અનુકૂલન ની વ્યાખ્યા ખુબજ વિસ્તૃત છે.

મિત્રતા ના સંબંધોને અનુકૂલન પોતાનામાં આવરી લે છે.

તમને ઍવા લોકો  સાથે  રહેવાનુ ગમશે કે જેઓ ની સાથે તમે અનુકૂલન સાધી 
શકો અથવા તો તમે જેની સાથે અનુકૂલન ધરાવતા હોય.

દરેકમાં  ગુણ અલગ અલગ પ્રકારે વિસ્તરેલો હાય છે.

સારા અનુકૂલન ધરાવતી વ્યક્તિ ગમે ત્યાં રહીને પણ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

જેમ જેમ  સમય પસાર થાય છે  અનુકૂલન તેમ તેમ ની માત્રા વધતી જાય છે.

 ગુણ ની વિકસાવવા માં મે ક્યારેય કચાસ રાખી નથી.પરંતુ ક્યારેક ક્યારેક ઍવુ 
લાગે છે કે મારા માં હજી ખામી રહી ગઈ છે .

મારી પાસે કોઈ પણ પરિસ્થિતિ નો સામનો કરવા ની તાકાત છે પણ તેટલી ઝડપ થી 
 હુ મુશ્કેલી ની પણ ઉભી કરી શકુ છુ.

લાગે છે કે અનુકૂલન સાધતા હજી સમય લાગશે.......



 
Today, there have been 1 visitors (1 hits) on this page!
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free